એક લંબચોરસ લૂપ જેમાંથી $i$ જેટલો પ્રવાહ વહે છે,તે એક લાંબા સીધા તારની નજીક એવી રીતે મૂકવામાં આવી છે કે તાર લૂપની એક બાજુને સમાંતર છે અને લૂપના સમતલમાં છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારમાં સ્થાયી પ્રવાહ $i$ વહેતો હોય,તો લૂપ:

  • A
    તારને સમાંતર અક્ષની આસપાસ ફરશે
  • B
    તારથી દૂર અથવા જમણી તરફ ખસશે
  • C
    તાર તરફ ખસશે
  • D
    સ્થિર રહેશે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે તાર $A$ અને $B$ માંથી $I_1$ અને $I_2$ પ્રવાહ વહે છે. તેમની વચ્ચેનું અંતર $d$ છે. $I$ પ્રવાહ ધરાવતા ત્રીજા તાર $C$ ને $A$ થી $x$ અંતરે તેમની સમાંતર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. $x$ ના શક્ય મૂલ્યો છે

પ્રવાહ ધરાવતા અનિયમિત આકારના વાયરના લૂપને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જો વાયર લવચીક હોય,તો લૂપનો આકાર બદલાઈને કેવો થાય છે?

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતા એક વાહકને ટેબલ પર પૂર્વ-પશ્ચિમ દિશામાં મૂકવામાં આવે છે. અચાનક તેમાંથી અમુક વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે અને તે $h$ ઊંચાઈ સુધી કૂદકો મારે છે તેમ જોવા મળે છે. પૃથ્વીનું ચુંબકીય પ્રેરણ $B$ છે. વાહકમાંથી પસાર થયેલ વિદ્યુતભાર કેટલો હશે?

$\text{0.5 kg m}^{-1}$ જેટલા એકમ લંબાઈ દીઠ દળ ધરાવતો એક ધાતુનો સળિયો સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતા લીસા ઢળતા સમતલ પર સમક્ષિતિજ રીતે પડેલો છે. $0.25 \,T$ ની તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર તેના પર શિરોલંબ દિશામાં કાર્ય કરે છે. જ્યારે તેમાંથી વિદ્યુતપ્રવાહ $I$ વહે છે, ત્યારે સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી. સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુતપ્રવાહનું મૂલ્ય કેટલું હશે ($\,A$ માં)?

એક તાર જેમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,તેને $0 \leq x \leq 2L$ અંતરાલમાં $y = a \sin \left( \frac{\pi x}{L} \right)$ વક્રના સ્વરૂપમાં સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકવામાં આવ્યો છે. તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo