બે નાના વર્તુળાકાર ગૂચળા(એકપણ પાસે આત્મપ્રેરકત્વ નથી)માંથી એક ગૂચાળાને $V$ આકારના કોપરના તાર સાથે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે લટકાવેલ છે. બીજા ગૂચળાને પહેલા ગૂચળાની નીચે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે ગોઠવેલ છે. બંને ગૂચળાને $dc$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. બંન્ને ગૂચળા એકબીજા તરફ આકર્ષણબળ લગાડે છે એવું જોવા મળતું હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
બંને ગુચળામાં પ્રવાહ એક જ દિશામાં હશે.
$ac$ સ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તો પણ બંન્ને એકબીજા તરફ આકર્ષણ બળ લગાવશે
બળ $d^{-1}$ ના સમપ્રમાણમાં હોય
બળ $d^{-2}$ ના સમપ્રમાણમાં હોય
બે સમાંતર તાર $A$ અને $B$ માંથી $10\, ampere$ અને $2\, ampere$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઇનો અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલ તાર $B$ પર કેટલું બળ લાગતું હશે?
$R$ ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારીત રીંગને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે.ચુંબકીય ક્ષેત્ર લંબ સાથે $30^{\circ}$નાં ખૂણે છે, તો તેના પર લાગતું બળ શોધો.
એક વિસ્તારમાં પ્રવર્તુતું યુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=0.2(1+2 x) \hat{k} \mathrm{~T}$ વડે આપવામાં આવે છે. $50 \mathrm{~cm}$ બાજુ અને $0.5 \mathrm{~A}$ નો પ્રવાહ ધરાવતા એક ચોક્કસ ગાળા ને $x-y$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની બાજઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે $x-y$
સમતલમાં મુક્વામાં આવે છે. ગાળા દ્વારા અનુભવાતું સમાન સુંબકીય બળનું મૂલ્ય. . . . . . . . .$\mathrm{mN}$છે. પ્રવર્તુતું
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ $I$ પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર $B$ પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
બે સમાંતર તારોમાંથી પસાર થતાં પ્રવાહ $10\,A$ અને $2\,A$ વિરુધ્ધ દિશામાં છે,એક તાર અનંત લંબાઇનો અને બીજો તાર $2\,m$ લંબાઇનો છે.બંને તાર વચ્ચેનું અંતર $10\,cm$ છે.તો $2\,m$ ના તાર પર કેટલું બળ લાગે?