બે લાંબા પાતળા $d$ અંતરે રહેલા સમાંતર તારમાંથી સમાન દિશામાં $i$ જેટલો પ્રવાહ વહેતો હોય તો ....

  • [AIEEE 2005]
  • A

    બંને વચ્ચે ${\mu _0}{i^2}/(2\pi {d^2})$ જેટલું આકર્ષણ બળ લાગે

  • B

    બંને વચ્ચે ${\mu _0}{i^2}/(2\pi {d^2})$ જેટલું અપાકર્ષણ બળ લાગે

  • C

    બંને વચ્ચે ${\mu _0}{i^2}/(2\pi {d})$ જેટલું આકર્ષણ બળ લાગે

  • D

    બંને વચ્ચે ${\mu _0}{i^2}/(2\pi {d})$ જેટલું અપાકર્ષણ બળ લાગે

Similar Questions

એક ચોરસ લૂપ $ABCD$  માંથી $i $ પ્રવાહ પસાર થાય છે, તેને $I$ પ્રવાહધારીત રેખીય વાહકતાર $XY$ ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?

  • [NEET 2016]

બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.

  • [JEE MAIN 2022]

બે લાંબા સમાંતર $I_1$ અને $I_2$ પ્રવાહ ધરાવતા તારને એકબીજાથી $d$ અંતરે મૂકેલા છે. જો બે તાર વચ્ચે અપાકર્ષણ થતું હોય તો તેમની વચ્ચેનું બળ $F$ ને ધન લેવામાં આવે છે અને જો આકર્ષણ થતું હોય તો $F$ ને ઋણ લેવામાં આવે છે.તો બળ $F$ વિરુધ્ધ $I_1 I_2$ ના ગુણકારનો આલેખ દોરવામાં આવે તો તે કેવો મળશે?

  • [JEE MAIN 2015]

આપેલ તંત્રમાં $Q$ તારની લંબાઇ $10\,cm$ હોય,તો તેના પર કેટલું બળ લાગે?

$P$ પાસે એકમ લંબાઈ દીઠ બળ શોધો.

  • [AIIMS 2019]