$r$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ અને વ્યાસ પરના તારમાં સમાન પ્રવાહ $i$ વહે છે, તો કેન્દ્ર પર રહેલા $P$ ખંડ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

981-383

  • [AIIMS 2019]
  • A

    $\left(\frac{\mu_{0} i^{2}}{4 r}\right)$

  • B

    $\left(\frac{\mu_{0} i^{2}}{2 r}\right)$

  • C

    $\left(\frac{\mu_{0} i^{2}}{r}\right)$

  • D

    $\left(\frac{2 \mu_{0} i^{2}}{r}\right)$

Similar Questions

અવકાશના વિસ્તારમાં અચળ વેગથી ગતિ કરતો પ્રોટોન વેગના કોઈપણ ફેરફાર સિવાય પસાર થાય છે. જો $\overrightarrow{\mathrm{E}}$ અને $\vec{B}$ અનુક્મે વિદ્યુતક્ષેન્ન અને ચુંબકીય ક્ષેત્ર રજુ કરે તો અવકાશમાં______થાય.

($A$) $\mathrm{E}=0, \mathrm{~B}=0$

($B$) $\mathrm{E}=0, \mathrm{~B} \neq 0$

($C$) $\mathrm{E} \neq 0, \mathrm{~B}=0$

($D$) $\mathrm{E} \neq 0, \mathrm{~B} \neq 0$

નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

  • [JEE MAIN 2024]

આકૃતિમાં એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B_0$ ના વિસ્તારમાં મૂકેલી અને વિદ્યુતપ્રવાહ $i$ ધરાવતી સુવાહક રીંગ $A D C A$ દર્શાવેલ છે. અર્ધવર્તુળ ભાગ પર લાગતા બળનું મૂલ્ય કેટલું છે ?

બે સમાંતર તાર $A$ અને $B$ માંથી $10\, ampere$ અને $2\, ampere$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઇનો અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલ તાર $B$ પર કેટલું બળ લાગતું હશે?

  • [AIEEE 2012]

એક દ્રઢ તાર $\mathrm{R}$ ત્રીજ્યાં અર્ધવર્તુળાકાર ચાપ અને બે સુરેખ વિભાગો વડે બનેલો છે. આ તારને આક્રૂતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $B=B_0 \hat{j}$ માં ગોઠવેલ છે. જ્યારે આ તાર માંથી $i$ વિધુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ ........

  • [JEE MAIN 2024]

$25\,cm ^2$ નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ $10\,\Omega$ છે. ગાળાને $40.0\,T$ ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને $1.0$ સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય $..........\times 10^{-3}$ હશે.

  • [JEE MAIN 2023]