વર્તુળમાં લઘુચાપ મેળવવાનું સૂત્ર . . . થાય.
$l=\pi r$
$l=\frac{\pi r \theta}{360}$
$l=\frac{\pi r \theta}{180}$
$l=\frac{\pi r^{2} \theta}{360}$
ચોરસ $ABCD$ ની લંબાઈ $14$ સેમી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસના દરેક શિરોબિંદુને કેન્દ્ર લઈ $7$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળો દોરેલ છે, જેથી દરેક વર્તુળ બીજા બે વર્તુળોને બહારથી સ્પર્શે છે. આકૃતિમાંના છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
બાજુની આકૃતિમાં $\overline{ P S }$ વ્યાસ પર એક વર્તુળ દોરેલ છે.$PS = 12$ સેમી તથા $PQ = QR = RS$ છે. $\overline{ PQ }$અને $\overline{ Q S }$વ્યાસવાળા અર્ધવર્તુળો દોરેલ છે. છાયાંકિત પ્રદેશની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો.$(\pi=3.14)$
એક વર્તુળાકાર રમતના મેદાનનું ક્ષેત્રફળ $22176$ મી$^2$ છે. આ મેદાનની ફરતે વાડ બનાવવાનો ખર્ચ પ્રતિ મીટરના ₹ $50$ દરે શોધો. (₹ માં)
બે વર્તુળોનાં ક્ષેત્રફળ સમાન છે. તો તેમના પરિઘ સમાન હોય તે આવશ્યક છે ?
જો વર્તુળની પરિમિતિ ચોરસની પરિમિતિ જેટલી હોય, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર .......