જો વર્તુળનું ક્ષેત્રફળ $154$ સેમી$^2$ હોય, તો તેની પરિમિતિ (સેમીમાં)
$44$
$22$
$11$
$55$
વર્તુળની ત્રિજ્યા $12\,cm$ છે અને તેમાં લઘુચાપની લંબાઈ $12\,cm$ હોય તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેળવો.
અર્ધવર્તુળ કે જેની ત્રિજ્યા $10 \,cm$ છે તેની અંદર આવેલ $\Delta ABC$ નું મહતમ ક્ષેત્રફળ .......$cm ^{2}$.
વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ ......... ગણું થાય.
ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $14 \,cm $ છે. જો મિનિટ કાંટો $1$ થી $10$ સુધી જાય ત્યારે આવરેલ ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.
$70$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ .......... સેમી$^2$ થાય.