ત્રિકોણ $ABC$ નાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર લઈ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $5$ સેમી ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. જો $AB = 14$ સેમી, $BC = 48$ સેમી અને $CA = 50$ સેમી તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^2$ માં)
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.
એક ટ્રકના ટાયરનો પરિઘ $440\, cm $ છે અને તે પ્રતિ મિનિટ $250$ પરિભ્રમણ કરે છે. તો ટ્રકની ગતિ $\ldots \ldots \ldots \ldots km / h$ થાય.
એ કહેવું સાચું છે કે $a$ સેમી ત્રિજયાવાળા વર્તુળને બહિર્ગત ચોરસની પરિમિતિ $8a$ સેમી છે ? તમારા જવાબ માટે કારણ આપો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂલોની ક્યારી (જેના બંને છેડા અર્ધ વર્તુળાકાર છે) નું ક્ષેત્રફળ શોધો.