એક વર્તુળમાં પરસ્પર લંબ બે ત્રિજ્યા દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $38.5$ સેમી$^2$ છે. વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)

  • A

    $23$

  • B

    $19$

  • C

    $13$

  • D

    $7$

Similar Questions

આપેલ આકૃતિમાં $\overline{ AB }$ અને $\overline{ CD }$ એ છે $\odot( O , 7$ સેમી)ના પરસ્પર લંબ હોય તેવા વ્યાસ છે. $\overline{ OD }$ વ્યાસવાળું એક વર્તુળ $\odot( O , 7$ સેમી)માં દોરેલ છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

The closed figure formed by an arc of a circle and the radii through its end points is called .........

વર્તુળ$\odot( O , 5.6)$ માં $ \overline{ OA }$ અને $ \overline{ OB }$ એ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો આ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ અને ચાપના ભાગના ક્ષેત્રફળના તફાવત $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય .

$O$ કેન્દ્રિત વર્તુળમાં ત્રિજ્યા $\overline{ O A }$ અને $\overline{ OB }$ પરસ્પર લંબ છે. તેથી બનતા લઘુવૃત્તાંશની પરિમિતિ $75$ સેમી હોય, તો તેને . અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$)

વર્તુળ કે જેની ત્રિજ્યા  $10 \,cm$ છે તેમાં અંકિત  ચોરસના વિકર્ણની લંબાઈ  .......$cm$.