$20$ અવલોકનોનું વિચરણ $5$ છે. જો દરેક અવલોકનને $2$ વડે ગુણવામાં આવે,તો મળતા નવા અવલોકનોનું વિચરણ શોધો.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $5$
  • D
    $25$

Explore More

Similar Questions

જો $0, 1, 2, 3, \dots, 9$ નું પ્રમાણિત વિચલન $K$ હોય,તો $10, 11, 12, 13, \dots, 19$ નું પ્રમાણિત વિચલન કેટલું થાય?

$n$ અવલોકનો $a_{1}, a_{2}, a_{3}, \ldots, a_{n}$ નું પ્રમાણિત વિચલન $\sigma$ છે. તો,અવલોકનો $\lambda a_{1}, \lambda a_{2}, \ldots, \lambda a_{n}$ નું પ્રમાણિત વિચલન શું થશે?

વર્ગખંડના બધા જ વિદ્યાર્થીઓએ ગણિતમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. શિક્ષકે દરેક વિદ્યાર્થીના ગુણમાં $10$ ગુણ વધારવાનું નક્કી કર્યું. નીચેના પૈકી કયું આંકડાકીય માપન વધારાના ગુણ આપવા છતાં બદલાશે નહીં?

માહિતી $1001, 1003, 1006, 1007, 1009, 1010$ નું વિચરણ (variance) શોધો.

અવર્ગીકૃત માહિતીનો વિચલન ગુણાંક (Coefficient of variation) અને પ્રમાણિત વિચલન (Standard deviation) અનુક્રમે $60$ અને $21$ છે. જો માહિતીના દરેક અવલોકનમાં $15$ ઉમેરવામાં આવે,તો નવી માહિતીનો વિચલન ગુણાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo