નીચેની ત્રણ સમાંતર શ્રેણીઓ
$3,7,11,15,...................,399$
$2,5,8,11,............,359$ અને
$2,7,12,17,...........,197$,
ના સામાન્ય પદોનો સરવાળો $.....$ છે.
$322$
$321$
$324$
$328$
સમાંતર શ્રેણીમાં ત્રણ સંખ્યાઓ છે જેમનો સરવાળો $33$ અને ગુણાકાર $792$ થાય છે, તો આ સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા કઈ હશે ?
ધારો કે $x_1, x_2 \ldots, x_{100}$ સમાંતર શ્રેણીમાં છે, જ્યાં $x_1=2$ અને તેઓનો મધ્યક $200$ છે.જો $y_i=i\left(x_i-i\right), 1 \leq i \leq 100$ હોય,તો $y_1, y_2, \ldots, y_{100}$ નો મધ્યક
$..........$ છે.
જો સમાંતર શ્રેણીનું પ્રથમ અને અંતિમ પદ $a$ અને $ℓ $ તથા તેના દરેક પદોનો સરવાળો $S$ થાય, તો તેનો સામાન્ય તફાવત કેટલો થાય ?
જો સમીકરણ $x^3 - 9x^2 + \alpha x - 15 = 0 $ ના બીજો સમાંતર શ્રેણીમાં હોય તો $\alpha$ ની કિમત મેળવો