$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)
$56$
$42$
$28$
$16$
$r$ ત્રિજ્યાવાળા વર્તુળમાં $l$ લંબાઈની ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ........
$7$ સેમી ત્રિજ્યાના ચાર વર્તુળાકાર પૂંઠાના ટુકડાઓ એક કાગળ ઉપર એવી રીતે ગોઠવેલા છે કે જેથી દરેક ટુકડો બીજા બે ટુકડાઓને સ્પર્શે છે. આ ટુકડાઓની વચ્ચે રચાતા બંધ ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)
$3850$ સેમી$^2$ ક્ષેત્રફળવાળા વર્તુળના કેન્દ્ર આગળ $90$ ના માપનો ખૂણો આંતરે તે ચાપની લંબાઈ ......... સેમી હોય.
વિભાગ $I$ અને વિભાગ $II$ ના સાચા જોડકા જોડા ?
Part $I$ | Part $II$ |
$1.$ લઘુચાપ મેળવા માટેનું સૂત્ર | $a.$ $C=2\pi r$ |
$2.$ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેળવા માટેનું સૂત્ર | $b.$ $A =\pi r^{2}$ |
$3.$ વર્તુળનું ક્ષેત્રફળ મેળવા માટેનું સૂત્ર | $c.$ $l=\frac{\pi r \theta}{180}$ |
$4.$ વર્તુળનો પરિઘ મેળવા માટેનું સૂત્ર | $d.$ $A=\frac{\pi r^{2} \theta}{360}$ |
વર્તુળની ત્રિજ્યા $21\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $64\,cm $ છે. તો આ વૃતાંશની લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots . . cm$ છે.