$r$ ત્રિજ્યાવાળા વર્તુળમાં $l$ લંબાઈની ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ........

  • A

    $\frac{1}{2} r^{2} l$

  • B

    $\frac{4}{3} r l$

  • C

    $\frac{3}{2} r l$

  • D

    $\frac{1}{2} r l$

Similar Questions

વર્તુળની ત્રિજ્યા  $7\,cm $ હોય તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.

આકૃતિમાં દર્શાવેલ ચોરસ બગીચા $ABCD$ ની લંબાઈ $60$ મી છે. તેના વિકર્ણોનું છેદબિંદુ $O$ છે. આકૃતિમાં બતાવ્યા મુજબ તેની બે બાજુઓ $\overline{ AD }$ અને $\overline{ BC }$ પર $\odot( O , OA )$ ના વૃત્તખંડના આકારની ક્યારીઓ બનાવેલ છે. આ ક્યારીઓનું કુલ ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)

વૃત્તાંશ આકારના એક ખેતરની ત્રિજ્યા $50$ મી છે. તેને ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹ $30$ $/$ મી લેખે ₹ $5400$ થાય છે. આ ખેતરને ખેડવાનો મજૂરી ખર્ચ ₹ $15$ મી$^2$ લેખે શોધો. (₹ માં)

આકૃતિમાં $P ,Q$ અને $R$ ને કેન્દ્ર લઈ $14$ સેમીની ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

એક વર્તુળનો પરિઘ $251.2$ સેમી છે. તેનો વ્યાસ શોધો. $(\pi=3.14)$ (સેમી માં)