વર્તુળની ત્રિજ્યા $21\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $64\,cm $ છે. તો આ વૃતાંશની લઘુચાપની લંબાઈ  $\ldots \ldots \ldots . . cm$ છે.

  • A

    $22$

  • B

    $11$

  • C

    $33$

  • D

    $66$

Similar Questions

બે વર્તુળોના પરિઘ સમાન છે. તો તેમના ક્ષેત્રફળ સમાન હોય તે આવશ્યક છે ?

વર્તુળની ક્ષેત્રફળ $38.5\,m ^{2}$ હોય તો તેનો વ્યાસ $\ldots \ldots \ldots \ldots m$ થાય.

ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $14 \,cm $ છે. જો મિનિટ કાંટો $1$ થી $10$ સુધી જાય ત્યારે આવરેલ ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.

એક ચોરસ રૂમાલ $ABCD$ માં  નવ એકરૂપ વર્તુળોમાં ડિઝાઇન બનાવેલ છે. દરેક વર્તુળની ત્રિજ્યા $21$ સેમી હોય, તો રૂમાલમાં ડિઝાઈન સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો.  (સેમી$^2$ માં)

વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો કે જેની ત્રિજ્યાઓ $8\,cm$ અને $12 \,cm$ છે.