ચંદ્રની ત્રિજ્યા  પૃથ્વીની ત્રિજ્યા કરતાં $1/4$ ગણી અને તેનું દળ પૃથ્વી નાં દળ કરતાં $1/80$ ગણું છે જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ હોય તો ચંદ્ર ની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મુલ્ય કેટલું થાય?

  • A

    $g/4$

  • B

    $g/5$

  • C

    $g/6$

  • D

    $g/8$

Similar Questions

એક ગોળાકાર પદાર્થની ઘનતા  $\rho \left( r \right) = \frac{k}{r}$ જ્યાં  $r \leq R\,\,$ અને $\rho \left( r \right) = 0\,$ $r > R$ માટે ,મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે. નીચેનામાંથી કયો પ્રવેગ $a$ નો અંતર $r$ વિરુદ્ધનો ગ્રાફ સાચો છે ?

  • [JEE MAIN 2017]

જો $R$ પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટી પરનો ગુરુતવ્પ્રવેગ $g=\pi^2 \mathrm{~m} / \mathrm{s}^2$ છે તો પૃથ્વીની સપાટીથી $h=2 R$ ઉાંચાઈએ  સેકંડ દોલકની લંબાઈ__________હશે.

  • [JEE MAIN 2024]

વજનવિહીનતા એટલે શું ? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

પૃથ્વી જેટલી ઘનતા અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ બમણો ધરાવતા ગ્રહ છે. તો ગ્રહ અને પૃથ્વીના ગુરુત્વપ્રવેગનો ગુણોતર શોધો.

  • [AIIMS 2019]

બે ગ્રહ જેના વ્યાસ નો ગુણોત્તર $4:1$ અને ઘનતાનો ગુણોત્તર $1:2$ હોય તો તેના ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?