બે ગ્રહ જેના વ્યાસ નો ગુણોત્તર $4:1$ અને ઘનતાનો ગુણોત્તર $1:2$ હોય તો તેના ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $1:2$

  • B

    $2:3$

  • C

    $2:1$

  • D

    $4:1$

Similar Questions

પૃથ્વીની ઘનતાને અચળ ધરવામાં આવે તો ગુરુત્વપ્રવેગ $g$ અને પૃથ્વીના કેન્દ્રથી અંતર $r$ વચ્ચેનો ગ્રાફ કેવો મળે ?

  • [AIEEE 2012]

સપાટી પર પદાર્થ નું વજન $500 \,N$ હોય તો પૃથ્વીની સપાટી થી અડધે સુધી અંદર તેનું વજન ......... $N$ થશે.

કોલમ $-\,I$ ને કોલમ $-\,II$ સાથે જોડો.

  કોલમ $-\,I$   કોલમ $-\,II$
$(1)$ ગુરુત્વપ્રવેગ $g$ નું મહત્તમ મૂલ્ય  $(a)$ પૃથ્વીના કેન્દ્ર પર
$(2)$ ગુરુત્વપ્રવેગ $g$ નું ન્યૂનતમ મૂલ્ય $(b)$ ધ્રુવો પર
$(c)$ ગુરુત્વપ્રવેગ $g$ નું શૂન્ય મૂલ્ય $(c)$ વિષુવવૃત્ત પર 

મુક્ત પતન કરતી લિફ્ટમાં લટકાવેલા લોલકના દોલનની આવૃત્તિ કેટલી હોય ? 

પૃથ્વીના કેન્દ્રથી $2000\, km$ અંતરે ગુરુપાકર્ષી પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો થાય?

($R_{\text {earth }}=6400\;km$ $, r =2000\;km$ $, M _{\text {earth }}=6 \times 10^{24}\;kg$ આપેલ છે $)$

  • [AIIMS 2019]