એક ગોળાકાર પદાર્થની ઘનતા $\rho \left( r \right) = \frac{k}{r}$ જ્યાં $r \leq R\,\,$ અને $\rho \left( r \right) = 0\,$ $r > R$ માટે ,મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે. નીચેનામાંથી કયો પ્રવેગ $a$ નો અંતર $r$ વિરુદ્ધનો ગ્રાફ સાચો છે ?
પૃથ્વીની સપાટી ઉપર $h$ ઉંચાઈએ, $h \ll R$ (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ $............$ વડે રજૂ કરવામાં આવે છે.
વિધાન : મુક્તપતન દરમિયાન જ્યારે અસરકારક રીતે પદાર્થનું વજન શૂન્ય થાય છે.
કારણ : મુક્તપતન દરમિયાન પદાર્થ પર લાગતુ ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય
કોલમ $-\,I$ ને કોલમ $-\,II$ સાથે જોડો.
કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(1)$ ગુરુત્વપ્રવેગ $g$ નું મહત્તમ મૂલ્ય | $(a)$ પૃથ્વીના કેન્દ્ર પર |
$(2)$ ગુરુત્વપ્રવેગ $g$ નું ન્યૂનતમ મૂલ્ય | $(b)$ ધ્રુવો પર |
$(c)$ ગુરુત્વપ્રવેગ $g$ નું શૂન્ય મૂલ્ય | $(c)$ વિષુવવૃત્ત પર |
ખોટું વિધાન શોધો : ગુરુત્વ પ્રવેગ $'g' $ ઘટે જો
વિષુવવૃત્ત પર એક માણસના હાલના વજન કરતાં $\frac{3}{5}$ માં ભાગનું વજન થવા માટે પૃથ્વીએે પોતાની ધરીની આસપાસ કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ?