$20$ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે. ફરીથી તપાસતા માલૂમ પડ્યું કે એક અવલોકન $8$ ખોટું હતું. જો ખોટું અવલોકન દૂર કરવામાં આવે,તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.

  • A
    $10.1, 2.02$
  • B
    $10.0, 2.00$
  • C
    $9.5, 1.95$
  • D
    $10.5, 2.10$

Explore More

Similar Questions

ધારો કે ચાર સંખ્યાઓ $3, 7, x$ અને $y$ $(x > y)$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $5$ અને $10$ છે. તો ચાર સંખ્યાઓ $3+2x, 7+2y, x+y$ અને $x-y$ નો મધ્યક ..... છે.

ધારો કે $a, b, c \in N$ અને $a < b < c$ છે. જો $5$ અવલોકનો $9, 25, a, b, c$ નો મધ્યક,મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે $18, 4$ અને $\frac{136}{5}$ હોય,તો $2a + b - c$ ની કિંમત શોધો.

$20$ અવલોકનો ધરાવતા ડેટા સેટનો મધ્યક $40$ છે. જો એક અવલોકન $53$ ને ભૂલથી $33$ તરીકે નોંધવામાં આવ્યું હોય,તો સાચો મધ્યક શું હશે?

$20$ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે. પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકન ભૂલથી $12$ ને બદલે $8$ લેવાઈ ગયું હતું. તો સાચું પ્રમાણિત વિચલન શોધો:

$8$ સંખ્યાઓ $-10, -7, -1, x, y, 9, 2, 16$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{7}{2}$ અને $\frac{293}{4}$ છે. તો $4$ સંખ્યાઓ $x, y, x + y + 1, |x - y|$ નો મધ્યક શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo