ધારો કે ${x_1}, {x_2}, \ldots, {x_n}$ એ $n$ અવલોકનો છે,અને $\bar x$ તેમનો મધ્યક છે અને ${\sigma ^2}$ તેમનું વિચરણ છે.
વિધાન-$1$: $2{x_1}, 2{x_2}, \ldots, 2{x_n}$ નું વિચરણ $4{\sigma ^2}$ છે.
વિધાન-$2$: $2{x_1}, 2{x_2}, \ldots, 2{x_n}$ નો મધ્યક $4\bar x$ છે.

  • A
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે.
  • B
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે; વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે; વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી છે.
  • D
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે.

Explore More

Similar Questions

બે ટીમો $A$ અને $B$ નો મધ્યક સમાન છે અને તેમના વિચલન ગુણાંક અનુક્રમે $4$ અને $2$ છે. જો $\sigma_A$ અને $\sigma_B$ એ અનુક્રમે ટીમ $A$ અને $B$ ના પ્રમાણિત વિચલનો હોય,તો તેમની વચ્ચેનો સંબંધ શું છે?

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $\qquad$ છે.

માહિતી $6, 7, 8, 9, 10$ નું પ્રમાણિત વિચલન (standard deviation) શોધો.

$100$ અવલોકનોનો મધ્યક $50$ છે અને તેમનું પ્રમાણિત વિચલન $5$ છે. તો,બધા અવલોકનોના વર્ગોનો સરવાળો કેટલો થાય?

$10$ અવલોકનો $x_1, x_2, \ldots, x_{10}$ ધ્યાનમાં લો,જેથી $\sum_{i=1}^{10}(x_i-\alpha)=2$ અને $\sum_{i=1}^{10}(x_i-\beta)^2=40$,જ્યાં $\alpha, \beta$ ધન પૂર્ણાંકો છે. જો અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{6}{5}$ અને $\frac{84}{25}$ હોય,તો $\frac{\beta}{\alpha}$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo