એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{10}$ (દસમા ભાગનું) અને તેનો વ્યાસ પૃથ્વી કરતાં અડધો છે. ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષીય પ્રવેગ. . . . . . . હશે.

  • [NEET 2024]
  • A

    $9.8 \mathrm{~m} \mathrm{~s}^{-2}$

  • B

    $4.9 \mathrm{~m} \mathrm{~s}^{-2}$

  • C

    $3.92 \mathrm{~m} \mathrm{~s}^{-2}$

  • D

    $19.6 \mathrm{~m} \mathrm{~s}^{-2}$

Similar Questions

જો પૃથ્વીની ત્રિજ્યા $1\%$ જેટલી સંકોચાય જાય પરંતુ તેનું દળ બદલાય નહીં તો તેનો પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ ...

  • [IIT 1981]

પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.

બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ ની ઘનતા સમાન છે જો તેનો ગુરુત્વ પ્રવેગ $g_1$ અને $g_2$ હોય તો

  • [AIIMS 1985]

પૃથ્વીની સપાટી ઉપર સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. તેને પૃથ્વીની સપાટીથી $R$ (પૃથ્વીની ત્રિજ્યા) જેટલી ઊંચાઇએ લઈ જતાં તેનો આવર્તકાળ $x T$ થાય છ. તો $x$ નું મૂલ્ય $..........$ થશે.

  • [JEE MAIN 2023]

જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી $32\,km$ ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો $........\%$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ )

  • [JEE MAIN 2022]