પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.
$200$
$400$
$50$
$300$
ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન $49\, N$ છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... $N$ વજન નોંધાશે ?
[$g=\frac{G M}{R^{2}}=9.8 \,ms ^{-2}$ લો અને પૃથ્વીની ત્રિજ્યા $R =6400\, km$]
પૃથ્વીના ધરીભ્રમણના કારણે વિષુવવૃત્ત પર અને ધ્રુવ પર મળતા $g$ નો તફાવત મેળવો.
એક ગ્રહ નું દળ પૃથ્વી કરતાં $80$ માં ભાગનું અને વ્યાસ બમણો છે. જો પૃથ્વી પર $ g =9.8\, m/s^2$ તો ગ્રહ માટે $g $ નું મૂલ્ય ........ $m/{s^2}$ થાય.
જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.
પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ?