ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઇ $12\,cm $ છે. તો $5$ મિનિટમાં મિનિટકાંટા દ્વારા આવરેલ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} .(\pi=3.14)$ થાય.
$36.98$
$37.68$
$36.78$
$314$
$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)
$50$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ....... સેમી$^2$ થાય
એક સમબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ વર્તુળ પર છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256$ સેમી$^{2}$ હોય, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)
એક ચોરસ રૂમાલ $ABCD$ માં નવ એકરૂપ વર્તુળોમાં ડિઝાઇન બનાવેલ છે. દરેક વર્તુળની ત્રિજ્યા $21$ સેમી હોય, તો રૂમાલમાં ડિઝાઈન સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
અર્ધવર્તુળ બગીચાની ત્રિજ્યા $35\,m$ છે. જો કોઈ ને બગીચાનો એક આંટો મારવો હોય તો $\ldots \ldots \ldots \ldots m$ ચાલવું પડે .