એક સમબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ વર્તુળ પર છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256$ સેમી$^{2}$ હોય, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)

  • A

    $600$

  • B

    $400$

  • C

    $800$

  • D

    $1600$

Similar Questions

$176$ મી અંતર કાપવા, $1.54$ મી$^2$ ક્ષેત્રફળવાળા વર્તુળાકાર પૈડાએ કરેલાં પરિભ્રમણની સંખ્યા  શોધો.

$10$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ $90^{\circ}$ નો ખૂણો આંતરે છે. વર્તુળના અનુરૂપ ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.)(સેમી$^2$ માં)

વર્તુળ $3.5\,cm $ ની ત્રિજ્યા છે. બે પરસ્પર લંબ હોય તેવી ત્રિજ્યા દ્વારા બનતા લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$.

આકૃતિમાં $AB$ એ વર્તુળનો વ્યાસ છે $AC = 6$ સેમી અને $BC = 8$ સેમી છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)

$r$ ત્રિજ્યાવાળા વર્તુળમાં $l$ લંબાઈની ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ........