$50$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ....... સેમી$^2$ થાય
$1250$
$625$
$2500$
$312.5$
$70$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ .......... સેમી$^2$ થાય.
$36$ સેમી ત્રિજયાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi$ સેમી$^2$ છે. વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. (સેમી માં)
$8.4$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં બે ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે. આ બે ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ......... સેમી$^2$ હોય.
$42$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ $120$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35$ મી છે. તેની ફરતે બહારની બાજુએ $3.5$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો (મીટર$^2$ માં)