રેખાખંડ $AB$ ના સંદર્ભમાં $P(-9, 12, -15)$ નો હાર્મોનિક કોન્જુગેટ શોધો,જ્યાં $A=(1, -2, 3)$ અને $B=(-4, 5, -6)$ છે.

  • A
    $\left(-\frac{2}{3}, \frac{1}{3}, 0\right)$
  • B
    $(6, -9, 12)$
  • C
    $\left(-\frac{7}{3}, \frac{8}{3}, -3\right)$
  • D
    $\left(\frac{7}{3}, -\frac{8}{3}, 3\right)$

Explore More

Similar Questions

બિંદુ $A$ એ $(-5, 1)$ અને $(3, 5)$ ને જોડતા રેખાખંડનું $k:1$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો બિંદુઓ $B$ અને $C$ ના યામ અનુક્રમે $(1, 5)$ અને $(7, -2)$ હોય અને $\Delta ABC$ નું ક્ષેત્રફળ $2$ ચોરસ એકમ હોય,તો $k$ ની કિંમત શું છે?

Difficult
View Solution

જો $P(-3, -2, 4)$,$Q(-9, -8, 10)$ અને $R(-5, -4, 6)$ સમરેખ હોય,તો $R$ એ $PQ$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

$(-2, 3, 5)$ અને $(1, -4, 6)$ બિંદુઓને જોડતા રેખાખંડનું $2:3$ ના ગુણોત્તરમાં બહારથી વિભાજન કરતા બિંદુના યામ શોધો.

બિંદુઓ $(4, 8, 10)$ અને $(6, 10, -8)$ ને જોડતા રેખાખંડનું $YZ$-સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો.

ધારો કે $A(3, 2, -4)$ અને $B(9, 8, -10)$ બે બિંદુઓ છે. ધારો કે $P_1$ એ $AB$ નું $1:2$ ગુણોત્તરમાં વિભાજન કરે છે અને $P_2$ એ $AB$ નું $2:1$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો બિંદુ $P(\alpha, \beta, \gamma)$ એ $P_1 P_2$ નું $1:1$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો $\alpha + 2\beta + 2\gamma =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo