જો $P(-3, -2, 4)$,$Q(-9, -8, 10)$ અને $R(-5, -4, 6)$ સમરેખ હોય,તો $R$ એ $PQ$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

  • A
    $1 : 2$
  • B
    $2 : 1$
  • C
    $3 : 1$
  • D
    $1 : 3$

Explore More

Similar Questions

જો $A (1, 2, -1)$ અને $B (-1, 0, 1)$ બે બિંદુઓ હોય,તો જે બિંદુ $AB$ નું $1 : 2$ ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરે તેના યામ શોધો:

બિંદુઓ $(2, 4, 5)$ અને $(3, 5, -4)$ ને જોડતી રેખાને $yz$-સમતલ કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

બિંદુઓ $(1, 2, 3)$ અને $(3, -5, 6)$ ને જોડતી રેખાને $3: -5$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતું બિંદુ કયું છે?

$yz$-સમતલ,બિંદુઓ $(-3, 4, -2)$ અને $(2, 1, 3)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો $P$ એ બિંદુઓ $A(1, 2, -1)$ અને $B(-1, 0, 1)$ ને જોડતા રેખાખંડનું $1: 2$ ના ગુણોત્તરમાં બહારની તરફ વિભાજન કરે છે અને $Q = (1, 3, -1)$ હોય,તો $PQ =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo