બિંદુ $A$ એ $(-5, 1)$ અને $(3, 5)$ ને જોડતા રેખાખંડનું $k:1$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો બિંદુઓ $B$ અને $C$ ના યામ અનુક્રમે $(1, 5)$ અને $(7, -2)$ હોય અને $\Delta ABC$ નું ક્ષેત્રફળ $2$ ચોરસ એકમ હોય,તો $k$ ની કિંમત શું છે?

  • A
    $7, 9$
  • B
    $6, 7$
  • C
    $7, 31/9$
  • D
    $9, 31/9$

Explore More

Similar Questions

બિંદુ $P$,જેનો એબ્સિસા (x-યામ) $3$ છે,તે $A(6, 5)$ અને $B(-1, 4)$ ને જોડતા રેખાખંડનું જે ગુણોત્તરમાં વિભાજન કરે છે તે ......... છે.

બિંદુઓ $(4, 8, 10)$ અને $(6, 10, -8)$ ને જોડતા રેખાખંડનું $YZ$-સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો.

બિંદુઓ $(a, b, c)$ અને $(-a, -c, -b)$ ને જોડતી રેખાને $xy$-સમતલ કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

જો $A(4,3,2), B(5,4,6), C(-1,-1,5)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો ખૂણા $A$ નો દ્વિભાજક બાજુ $BC$ ને જે બિંદુમાં મળે તેના યામ શોધો.

બિંદુઓ $(-2, 3, 5)$ અને $(1, -4, 6)$ ને જોડતા રેખાખંડનું $2:3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo