એક વર્તુળાકાર તળાવનો વ્યાસ $17.5$ મી છે. તેની બહાર $2$ મી પહોળાઈનો રસ્તો છે. ₹ $25$ પ્રતિ મીટર ના દરે રસ્તાના બાંધકામનો ખર્ચ શોધો. (₹ માં)
$3051.50$
$3025.75$
$1022.46$
$3061.50$
એક વર્તુળનું ક્ષેત્રફળ, $24$ સેમી અને $7$ સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળોનાં ક્ષેત્રફળોના સરવાળા જેટલું હોય, તો તે વર્તુળનો વ્યાસ ..... (સેમીમાં)
વર્તુળ $\odot( O , 7),$ માં $\widehat{ ABC }$ ની લંબાઈ $14 $ છે. તો $\ldots \ldots .$ શરતનું પાલન થાય.
વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો કે જેની ત્રિજ્યાઓ $8\,cm$ અને $12 \,cm$ છે.
વર્તુળ $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $72$ છે. તો લઘુચાપ $\widehat{A C B}$ ની લંબાઈ અને વર્તુળનો પરિઘનો ગુણોતર મેળવો.
આકૃતિમાં, $d$ વ્યાસવાળા વર્તુળને અંતર્ગત એક ચોરસ છે અને બીજો ચોરસ તે વર્તુળને બહિર્ગત છે. શું બહારના ચોરસનું ક્ષેત્રફળ, અંદરના ચોરસના ક્ષેત્રફળ કરતાં ચાર ગણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.