$36$ સેમી ત્રિજયાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi$ સેમી$^2$ છે. વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. (સેમી માં)

  • A

    $\pi$

  • B

    $2 \pi$

  • C

    $6 \pi$

  • D

    $3 \pi$

Similar Questions

ત્રિકોણ $ABC$ નાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર લઈ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $5$ સેમી ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. જો $AB = 14$ સેમી, $BC = 48$ સેમી અને $CA = 50$ સેમી તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^2$ માં)

વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

એક વર્તુળના ક્ષેત્રફળની ગણતરીમાં તેની ત્રિજ્યા $6\,cm$  લેવામાં આવે છે  $5\,cm $ ને બદલે. તો મળેલ ક્ષેત્રફળ એ મૂળ ક્ષેત્રફળ કરતાં $\ldots \ldots \ldots . . \%$ વધારે મળે.

$42$ સેમી  વ્યાસવાળા વતુળનો  પારિધ અને ક્ષેત્રફળ શોધો.

$77$ મી ત્રિજ્યાવાળા વર્તુળાકાર મેદાનનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.