${\left( {1 - x - {x^2} + {x^3}} \right)^6}$ નાં વિસ્તરણમાં $x^7$ નો સહગુણક મેળવો.
$-132$
$-144$
$132$
$144$
જો ${C_r}$ એ $^n{C_r}$ દર્શાવે છે તો , $\frac{{2(n/2)!(n/2)!}}{{n!}}[C_0^2 - 2C_1^2 + 3C_2^2 - ..... + {( - 1)^n}(n + 1)C_n^2]$ મેળવો. (કે જ્યાં $n$ એ યુગ્મ પુર્ણાક છે )
જો ${(1 + x + {x^2})^n}$ ના વિસ્તરણમાં ${a_r}$ એ ${x^r}$ નો સહગુણક દર્શાવે છે ,તો ${a_1} - 2{a_2} + 3{a_3} - .... - 2n\,{a_{2n}} = $
${(1 + x - 3{x^2})^{2163}}$ વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો મેળવો.
જો $\left(2 x^{3}+\frac{3}{x}\right)^{10}$ નાં દ્વિપદી વિસ્તરણમાં $x$ નાં ધન બેકી ધાતવાળા પદોમાંના સહગુણકોનો સરવાળો $5^{10}-\beta \cdot 3^{9}$ હોય. તો $\beta$ = ................
${(1 + x)^n}$ ના વિસ્તરણમાં $x$ ની અયુગ્મ ઘાતાંકના સહગુણકનો સરવાળો મેળવો.