$8 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું હશે?

  • A
    $256$
  • B
    $128$
  • C
    $64 \sqrt{2}$
  • D
    $64$

Explore More

Similar Questions

$\widehat{ACB}$ એ $\odot(O, 8 \, cm)$ ની લઘુચાપ છે. જો $m\angle AOB = 45^\circ$ હોય, તો લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ $\dots \, cm$ થાય. ($\pi$ માં)

વર્તુળનું ક્ષેત્રફળ $38.5\, m^2$ હોય,તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots \, m$ થશે.

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ છે.

$30 \, cm$ વ્યાસ ધરાવતા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^{2}$ છે.

$14 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$\overline{OA}$ અને $\overline{OB}$ પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. તો,$\angle AOB$ ને અનુરૂપ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo