$30$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ............ સેમી$^2$ થાય.

  • A

    $450$

  • B

    $625$

  • C

    $900$

  • D

    $225$

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા $21$ સેમી અને $28$ સેમી છે. જો $m \angle A O B=40$ હોય, તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

વર્તુળાકાર બગીચો  કે જેનો વ્યાસ $105\,m$ છે તેની ફરતે તારની જાળી બાંધવાની છે તો તારજાળીની લંબાઈ $\ldots \ldots \ldots \ldots m$ થાય.

એક વિસ્તારમાં એક વર્તુળાકાર બગીચો એવી રીતે બનાવવામાં આવે છે કે તેનું ક્ષેત્રફળ $16$ મી અને $12$ મી વ્યાસના બે વર્તુળાકાર બગીચાનાં ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય, તો નવા બગીચાની ત્રિજ્યા ............ હોય.(મી માં)

એક ઘડિયાળના મિનિટ$-$કાંટાની લંબાઈ $7$ સેમી છે. $20$ મિનિટના સમયગાળામાં તે ........ સેમી$^2$ વિસ્તાર આવૃત્ત કરે.

એક મોટરસાઇકલનાં પૈડાંની ત્રિજ્યા $35$ સેમી છે.$66$ કિમી પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે પૈડાંએ પ્રતિ મિનિટ કેટલા પરિભ્રમણ કરવા પડે ?