$\widehat{ ACB }$એ વર્તુળ $\odot( O , 8 \,cm ) $ ની લઘુચાપ છે. જો  $m \angle AOB =45$ હોય તો લઘુચાપ $\widehat{ ACB }$ ની લંબાઈ  $\ldots \ldots \ldots . . cm .$ થાય.

  • A

    $\pi $

  • B

    $2\pi $

  • C

    $4\pi $

  • D

    $8\pi $

Similar Questions

$a$ સેમી બાજુવાળા ચોરસમાં અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ $\pi a^{2}$ સેમી$^2$ છે ? તમારા ઉત્તર માટે કારણ આપો.

$10$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ $90^{\circ}$ નો ખૂણો આંતરે છે. વર્તુળના અનુરૂપ ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.)(સેમી$^2$ માં)

આકૃતિમાં $\Delta ABC$ માં $m \angle B=90$ અને $AB = BC =14$ સેમી છે. $BAPS$ એ છે $\odot(B, B A)$નું વૃતાંશ છે અને $\overline{ AC }$ વ્યાસ પર અર્ધવર્તુળ ચાપ $\widehat{ AQC }$ દોરેલ છે. રેખાંક્તિ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

વર્તુળ કે જેની ત્રિજ્યા  $10 \,cm$ છે તેમાં અંકિત  ચોરસના વિકર્ણની લંબાઈ  .......$cm$.

વર્તુળ કે જેમાં ત્રિજ્યા $30\,cm $ છે અને લઘુચાપ કેન્દ્ર આગળ $60$ નો ખૂણો બનાવે છે તો લઘુચાપ દ્વારા કેન્દ્ર આગળ બનવા લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots$ $cm ^{2}$ થાય.   $(\pi=3.14)$