વર્તુળ કે જેની ત્રિજ્યા $14\,cm $ છે તેની બે ત્રિજ્યા$ \overline{ OA }$ અને $\overline{ OB }$ પરસ્પર લંબ છે. તો ખૂણા $\angle AOB$ ને સંગત લઘુવૃતાંશનું ક્ષેત્રફળ  $\ldots \ldots \ldots . cm ^{2}$ મેળવો.

  • A

    $616$

  • B

    $308$

  • C

    $154$

  • D

    $77$

Similar Questions

$s$ મીટર અંતર કાપવામાં, એક $r$ ત્રિજ્યાવાળું વર્તુળાકાર ચક્ર, $\frac{s}{2 \pi r}$ પરિભ્રમણ કરે છે. આ વિધાન સાચું છે ? શા માટે ?

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા $23$ સેમી અને $16$ સેમી છે. બે વર્તુળોની વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદર $7$ મી પહોળો રસ્તો છે. આકૃતિમાં બતાવ્યા મુજબના છાયાંકિત ભાગનું સમારકામ કરવાનું છે. સમારકામનો ખર્ચ ₹ $40$ મી$^2$ લેખે કેટલો થશે ? (₹ માં)

આકૃતિમાં, $ABCD$ સમલંબ ચતુષ્કોણ છે. $AB || DC$ છે. $AB = 18$ સેમી, $DC = 32$ સેમી અને $AB$ અને $DC,$ વચ્ચેનું અંતર $= \,14$ સેમી. જો $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણીને $7$ સેમી સમાન ત્રિજ્યાનાં ચાપ દોરેલાં હોય, તો આકૃતિમાં દર્શાવેલા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)

$21$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પતરામાંથી $21$ સેમી લંબાઈનો નિયમિત ષટ્રકોણ કરી લેવામાં આવે, તો બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$ (સેમી$^2$)