અર્ધ વર્તુળ કે જેની ત્રિજ્યા $10\,cm$ છે તેમાં અંકિત ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} $ થાય.
$10$
$50$
$100$
$200$
$28$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુચાપની લંબાઈ $22$ સેમી છે. તે ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો તથા તે ચાપથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.
$21$ સેમી ત્રિજ્યાવાળા અને $120^{\circ}$ નો કેન્દ્રીય ખૂણો ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^{2}$)
$20$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $10$ સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ$ = ..........$ સેમી$^2$
$\odot$ $(P, 20 )$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $150$ સેમી$^2$ છે.તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ........... સેમી હોય છે