જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં...

  • A

    અડધું

  • B

    ચોથા ભાગનું

  • C

    ત્રીજા ભાગનું

  • D

    બદલાય ન નહીં

Similar Questions

$200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર ........ $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?

બે ગ્રહો $A$ અને $B$ ની ત્રિજ્યાઓ અનુક્રમે $R$ તથા $4 R$ અને તેમની ધનતા અનુક્રમે $\rho$ અને $\rho / 3$ છે. તેઓની સપાટી ઉપર ગુરૂત્વાકર્ષીનું મૂલ્ય $\left(g_A: g_B\right)$ ............. થશે. 

  • [JEE MAIN 2023]

પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો.

પૃથ્વીની સપાટી ઉપર $h$ ઉંચાઈએ, $h \ll R$ (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ $............$ વડે રજૂ કરવામાં આવે છે.

  • [JEE MAIN 2023]

બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી $h$ ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી $\alpha h \left( h \ll <  R _{ e }\right)$ જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.$\text { ( } R _{ e }=6400\,km)$

  • [JEE MAIN 2022]