જો પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ રહેલા બિંદુવત દળ દ્વારા અનુભવાતો ગુરુત્વપ્રવેગ,પૃથ્વીની સપાટીથી $d = \alpha h$ $(h \ll R_{e})$ ઊંડાઈએ રહેલા ગુરુત્વપ્રવેગ જેટલો જ હોય,તો $\alpha$ નું મૂલ્ય કેટલું થશે? ($R_{e} = 6400 \ km$ નો ઉપયોગ કરો)

  • A
    $5$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $0$

Explore More

Similar Questions

એક સમાન ગોળાકાર ગ્રહ (ત્રિજ્યા $R$) ની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે. ગ્રહની અંદર અને બહાર આવેલા બિંદુઓ $P$ અને $Q$ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g/4$ છે. $P$ અને $Q$ વચ્ચેનું મહત્તમ શક્ય અંતર કેટલું છે?

એક ગ્રહની ઘનતા પૃથ્વી જેટલી જ છે અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ પૃથ્વી કરતા બમણો છે. તો ગ્રહ પર ગુરુત્વપ્રવેગ અને પૃથ્વી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

બે ગ્રહોની સરેરાશ ઘનતા સમાન છે પરંતુ તેમની ત્રિજ્યા $R_1$ અને $R_2$ છે. જો આ ગ્રહો પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અનુક્રમે $g_1$ અને $g_2$ હોય,તો

પૃથ્વીની સપાટીથી નીચે કેટલી ઊંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $1600 \, km$ ઉપરના તેના મૂલ્ય કરતા અડધું હશે?

Difficult
View Solution

ચંદ્રની ત્રિજ્યા પૃથ્વી કરતાં $\frac{1}{4}$ ગણી અને દળ $\frac{1}{80}$ ગણું છે. જો પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ $g$ હોય,તો ચંદ્રનો ગુરુત્વપ્રવેગ કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo