અહી $f:[0,1] \rightarrow[0,1]$ એ સતત વિધેય છે કે જેથી દરેક $x \in[0,1]$ માટે  $x^2+(f(x))^2 \leq 1$ અને  $\int_0^1 f(x) d x=\frac{\pi}{4}$ હોય તો $\int_{\frac{1}{2}}^{\frac{1}{\sqrt{2}}} \frac{f(x)}{1-x^2} d x$ ની કિમંત મેળવો.

  • [KVPY 2019]
  • A

    $\frac{\pi}{12}$

  • B

    $\frac{\pi}{15}$

  • C

    $\frac{\sqrt{2}-1}{2} \pi$

  • D

    $\frac{\pi}{10}$

Similar Questions

જો $b _{ n }=\int \limits_{0}^{\frac{\pi}{2}} \frac{\cos ^{2} nx }{\sin x } dx , n \in N$ હોય તો 

  • [JEE MAIN 2022]

અસમતા $\sqrt{5x-6-x^2}+\left( \frac{\pi }{2}\int\limits_{0}^{x}{dz} \right)>x\int\limits_{0}^{\pi }{{{\sin }^{2}}xdx}$ ની સાચો ઉકેલ ગણ મેળવો.

જો $\int_{}^{} {f(x)\,dx} = x{e^{ - \log |x|}} + f(x),$ તો $f(x)  = . . . ..$

જો $f$ એ ધન વિધેય હોય અને

${I_1} = \int_{1 - k}^k {x\,f\left\{ {x(1 - x)} \right\}} \,dx$, ${I_2} = \int_{1 - k}^k {\,f\left\{ {x(1 - x)} \right\}} \,dx$

કે જ્યાં $2k - 1 > 0$ તો ${I_1}/{I_2}$ મેળવો.

  • [IIT 1997]

$\int_0^1 {\frac{{dx}}{{\sqrt {1 + {x^4}} }}} \in [a,\,\,b]$ નું પાલન કરે તેવો $[a,\,\,b]$ નો ન્યૂનતમ અંતરાલ મેળવો.