જો $\int_{}^{} {f(x)\,dx} = x{e^{ - \log |x|}} + f(x),$ તો $f(x) = . . . ..$
$1$
$0$
$c{e^x}$
$\log x$
$\int_0^1 {\frac{{{x^b} - 1}}{{\log x}}} \,dx = . . . ..$
$\sum\limits_{k = 1}^n {\int_0^1 {f(k - 1 + x)\,dx} } = . . . ..$
ધારો કે $f(x)$ એ વાસ્તવિક વિકલનીય વિધેય છે કે જેથી દરેક $x$ માટે $f(x) + f'(x) \le 1$ અને $f(0)=0$ તો $f(1)$ ની શક્ય મોટી કિમંત મેળવો.
જો $\frac{d}{{dx}}F(x) = \left( {\frac{{{e^{\sin x}}}}{x}} \right)\,;\,x > 0$. અને $\int_{\,1}^{\,4} {\frac{3}{x}{e^{\sin {x^3}}}dx = F(k) - F(1)} $, તો $k$ ની કોઈ એક શક્ય કિમત મેળવો.
સંકલન $\int_0^1 {{e^{{x^2}}}} dx$ એ . . . . અંતરાલમાં છે.