કોઈ પણ બે અસંમેય સંખ્યાઓનો ગુણાકાર .......... છે.
કિમત શોધો.
$64^{-\frac{1}{3}}\left(64^{\frac{1}{3}}-64^{\frac{2}{3}}\right)$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$(i) $ $\frac{\sqrt{2}}{3}$ સંમેય સંખ્યા છે.
$(ii)$ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે અનંત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે.
$\sqrt{2}$ ની દશાંશ-અભિવ્યક્તિ .......છે.
જો $\sqrt{5}=2.236,$ હોય,તો $\frac{4-\sqrt{5}}{\sqrt{5}}$ ની કિંમત ચાર દશાંશ$-$સ્થળ સુધી શોધો.