જો $\sqrt{5}=2.236,$ હોય,તો $\frac{4-\sqrt{5}}{\sqrt{5}}$ ની કિંમત ચાર દશાંશ$-$સ્થળ સુધી શોધો.
$3.921$
$0.7888$
$0.278$
$2.365$
સાદું રૂપ આપો
$\frac{11^{\frac{1}{3}}}{11^{\frac{1}{5}}}$
$3.8232323 \ldots$ ને ટૂંકમાં લખો
$3 . \overline{5}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ આપો.
સાદું રૂપ આપો $: \frac{(25)^{\frac{3}{2}} \times(243)^{\frac{3}{5}}}{(16)^{\frac{5}{4}} \times(8)^{\frac{4}{3}}}$
સાદું રૂપ આપો : $\left[5\left(8^{\frac{1}{3}}+27^{\frac{1}{3}}\right)^{3}\right]^{\frac{1}{4}}$