કોઈ પણ બે અસંમેય સંખ્યાઓનો ગુણાકાર .......... છે.
કેટલીક વાર સંમેય, કેટલીક વાર અસંમેય સંખ્યા.
હંમેશાં અસંમેય સંખ્યા
હંમેશાં સંમેય સંખ્યા
હંમેશાં પૂર્ણાક
$\frac{7}{3 \sqrt{3}-2 \sqrt{2}}$ ના છેદનું સંમેયીકરણ કર્યા પછી, છેદ...........મળે.
નીચેની દરેક સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236,$ લઈ ત્રણ દશાંશસ્થળ સુધી મૂલ્ય મેળવો.
$\frac{\sqrt{2}}{2+\sqrt{2}}$
$\sqrt[4]{\sqrt[3]{2^{2}}}$ =........
નીચેનાનું સાદું રૂપ આપો :
$\frac{\sqrt{24}}{8}+\frac{\sqrt{54}}{9}$
$\sqrt{5.6}$ ને સંખ્યારેખા પર દર્શાવો.