${\left( \frac{a}{x} + bx \right)^{12}}$ ના વિસ્તરણમાં $x^{-10}$ નો સહગુણક શોધો.

  • A
    $12a^{11}$
  • B
    $12b^{11}a$
  • C
    $12a^{11}b$
  • D
    $12a^{11}b^{11}$

Explore More

Similar Questions

જો $\left(ax^2 - \frac{8}{bx}\right)^9$ ના વિસ્તરણમાં શરૂઆતથી $3^{\text{rd}}$ પદનો સહગુણક એ $\left(ax - \frac{2}{bx^2}\right)^9$ ના વિસ્તરણમાં અંતથી $3^{\text{rd}}$ પદના સહગુણક જેટલો હોય,તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ શું છે?

જો $(2+\frac{x}{3})^{n}$ ના વિસ્તરણમાં $x^{7}$ અને $x^{8}$ ના સહગુણકો સમાન હોય,તો $n$ ની કિંમત $.....$ છે.

જો $(3+7x)^{29}$ ના વિસ્તરણમાં $r$ માં અને $(r+1)$ માં પદના સહગુણકો સમાન હોય,તો $r$ ની કિંમત શોધો.

જો $p$ એ $\left(x^2+\frac{1}{x}\right)^8$ ના વિસ્તરણમાં $x^4$ અને $x$ ના સહગુણકોની વચ્ચે આવેલી $4$ ની પૂર્ણાંક ગુણક સંખ્યા હોય,તો $p$ ના આવા મૂલ્યોની સંખ્યા કેટલી થાય?

જો $(3+7x)^{29}$ ના વિસ્તરણમાં $r$-માં અને $(r+1)$-માં પદના સહગુણકો સમાન હોય,તો $r$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo