પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે $70 \mathrm{~ms}^{-1}$ અને $65 \mathrm{~ms}^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 $\mathrm{m}^2$ હોય તો પાંખની લીફટ __ $N$ છે.

(હવાની ધનતા = $1.2 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ આપેલ છે)

  • [JEE MAIN 2024]
  • A

    $45$

  • B

    $810$

  • C

    $120$

  • D

    $456$

Similar Questions

બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો. 

જ્યારે તરલ સાંકડી નળીમાંથી પસાર થાય છે, ત્યારે તેનો વેગ અને દબાણ પર શું અસર થાય છે ? તે જણાવો ?

બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.

  • [AIIMS 2013]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેનોમીટરની બે નળી વચ્ચેનો તફાવત $5\, cm$ છે. $A$ અને $B$ નળીના આડછેડનું ક્ષેત્રફળ અનુક્રમે $6\, mm^2$ અને $10\, mm^2$ છે.તો નળીમાં પાણી ......... $ cc/s$ દરથી વહન કરતું હશે?$(g\, = 10\, ms^{-2})$

  • [JEE MAIN 2014]

બર્નુલીનું સમીકરણ કેવા તરલને લાગુ પાડી શકાય છે ?