બર્નુલીનું સમીકરણ કેવા તરલને લાગુ પાડી શકાય છે ?

Similar Questions

વેન્યુરિમીટરમાં પહોળા વિભાગ પાસે તરલનો વેગ માપવાનું સમીકરણ દર્શાવો.

એક્ એરોપ્લેન ઉડ્યન સ્તરે અચળ ઝડપે રહેલ છે અને તેની બે પાંખોમાં દરેકનું ક્ષેત્રફળ $40 \mathrm{~m}^2$ છે. જો તેની નીચેની પાંખની સપાટી પર હવાની ઝડ૫ $180 \mathrm{~km} / \mathrm{h}$ અને ઉપરની સપાટી પર $252 \mathrm{~km} / \mathrm{h}$ હોય તો પ્લેનનું દળ_________$kg$છે. (હવાની ઘનતા $1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને $10 \mathrm{~ms}^{-2}$ લો.)

  • [JEE MAIN 2024]

જ્યારે ખૂબ જ ઝડપથી પવન ફૂંકાય છે ત્યારે ધજા કે ધ્વજ કેમ ફડફડે છે ? તે જાણવો ?

બંદૂકની ગોળી નળાકાર આકારની હોય છે. સમજાવો. 

ઍરોફોઇલ એટલે શું? એરોફોઈલ સમજાવો .