પવનની ટનલમાં એક નમૂના (model)ના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ અનુક્રમે $70\, m\,s^{-1}$  અને $63\, m\, s^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ $2.5\, m^2$ હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો (બળ) (lift) કેટલો હશે ? હવાની ઘનતા $1.3\, kg\, m^{-3}$ લો .

  • A

    $1.51 \times 10^{3} \;N$

  • B

    $3.64 \times 10^{4} \;N$

  • C

    $2.67 \times 10^{5} \;N$

  • D

    $8.60 \times 10^{2} \;N$

Similar Questions

$40\; m/s $ ની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ $250 \;m^2$ છે. ઘરમાં દબાણ, વાતાવરણના દબાણ જેટલું ધારીએ તો છત પર પવન દ્વારા લાગતું બળ અને તેની દિશા શું હશે? ($\rho _{air} $ $=1.2 \;kg/m^3$)

  • [AIPMT 2015]

એક સ્ટીલના તારને દઢ આધાર સાથે લટકાવેલ છે.જ્યારે હવામાં તેના પર વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_a$ જેટલો વધારો થાય અને જ્યારે તેને સંપૂર્ણ પાણીમાં ડુબાડીને વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_w$ જેટલો વધારો થાય તો લટકાવેલ વજનની સાપેક્ષ ઘનતા કેટલી હશે?

પારો, કાચની સપાટીને ભીંજવતો નથી. કારણ આપો.

વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.

  • [NEET 2023]

બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5 N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5 N/m^2 $ હોય,તો પાણીનો વેગ ........ $m/s$  થાય.