એક સ્ટીલના તારને દઢ આધાર સાથે લટકાવેલ છે.જ્યારે હવામાં તેના પર વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_a$ જેટલો વધારો થાય અને જ્યારે તેને સંપૂર્ણ પાણીમાં ડુબાડીને વજન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $l_w$ જેટલો વધારો થાય તો લટકાવેલ વજનની સાપેક્ષ ઘનતા કેટલી હશે?
$l_a / l_w$
$\frac{{{l_a}}}{{{l_a} - {l_w}}}$
$l_w /(l_a - l_w )$
$l_w / l_a$
વેન્યુરિમીટરમાં પહોળા વિભાગ પાસે તરલનો વેગ માપવાનું સમીકરણ દર્શાવો.
વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)
કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.
પારો, કાચની સપાટીને ભીંજવતો નથી. કારણ આપો.
વાવાઝોડાના સમયે કેટલાંક મકાનોના છાપરા ઊડી જાય છે. સમજાવો.
બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો.