$40\; m/s $ ની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ $250 \;m^2$ છે. ઘરમાં દબાણ, વાતાવરણના દબાણ જેટલું ધારીએ તો છત પર પવન દ્વારા લાગતું બળ અને તેની દિશા શું હશે? ($\rho _{air} $ $=1.2 \;kg/m^3$)
$4.8 \times 10^5 N$, નીચે તરફ
$4.8 \times 10^5 N$, ઉપર તરફ
$2.4 \times 10^5 N$, ઉપર તરફ
$2.4 \times 10^5 N,$ નીચે તરફ
પારો, કાચની સપાટીને ભીંજવતો નથી. કારણ આપો.
બર્નુલીનું સમીકરણમાં પદોને અનુક્રમે $\frac{P}{{\rho g}} + h + \frac{1}{2}\,\frac{{{v^2}}}{g} =$ અચળ
એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે અને બેમાંની દરેક પાંખનું ક્ષેત્રફળ $25\, m^2$ છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ $180\, km/h$ અને ઉપરની સપાટીએ વેગ $234\, km/h$ હોય, તો વિમાનનું દળ શોધો. (હવાની ઘનતા $1 \,kg\, m^{-3}$ લો .)
સાચું બર્નોલીનું સમીકરણ. . . . . . .છે. (સંજ્ઞાઓ તેમનો પ્રમાણિત અર્થ રજૂ કરે છે.)
બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.