બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5 N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5 N/m^2 $ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.
$100 $
$10 $
$1 $
$10\sqrt {10}$
પારો, કાચની સપાટીને ભીંજવતો નથી. કારણ આપો.
ઉડ્ડયન પહેલા વિમાનને રન-વે પર અમુક અંતર સુધી દોડાવવું પડે છે. કેમ ?
$750 \,kgm ^{-3}$ ની ઘનતા ધરાવતું એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેના એક આડછેદનું ક્ષેત્રફળ $A _{1}=1.2 \times 10^{-2} \,m ^{2}$ અને બીજા ક્ષેત્રનું આડછેદનું ક્ષેત્રફળ $A_{2}=\frac{A_{1}}{2}$ છે, માંથી સરળતાથી વહે છે. નળીના પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત $4500 \,Pa$ છે. પ્રવાહીનો વહન દર ............... $\times 10^{-3}\,m ^{3} s ^{-1}$ હશે.
વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.
બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.