વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.

  • [NEET 2023]
  • A

    લંબ અક્ષના સિદ્ધાંત

  • B

    હાઈગેન્સના સિદ્ધાંત

  • C

    બર્નુલીના સિદ્ધાંત

  • D

    સમાંતર અક્ષના સિદ્ધાંત

Similar Questions

બર્નુલીનું સમીકરણમાં પદોને અનુક્રમે $\frac{P}{{\rho g}} + h + \frac{1}{2}\,\frac{{{v^2}}}{g} =$ અચળ 

વેન્યુરિમીટર એ શું છે ?

સ્પ્રે કોના નિયમ પર આધાર રાખે છે.

  • [AIIMS 2002]

પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.

  • [IIT 1994]

બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $4.5 \times {10^5}N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $4 \times {10^5}N/m^2$ હોય,તો પાણીનો વેગ ........ $m{s^{ - 1}}$ થાય.