વર્તુળ $\odot( O , 12)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખુણો  $30$ છે. તો લઘુચાપ $\widehat{A D B}$ ની લંબાઈ  મેળવો.

  • A

    $10\pi $

  • B

    $11\pi $

  • C

    $20\pi $

  • D

    $22\pi $

Similar Questions

આકૃતિમાં બતાવેલ ચોરસ મેદાન $ABCD$ ની લંબાઈ $50$ મી છે. તેના દરેક શિરોબિંદુ પર $10$ મી ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ક્યારીઓ બનાવેલ છે. ક્યારીઓ સિવાયના મેદાનનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)

ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઇ $10.5\,cm $ છે. તો $20$ મિનિટમાં મિનિટકાંટા દ્વારા આવરેલ  ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$  થાય.

વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો કે જેની ત્રિજ્યાઓ $8\,cm$ અને $12 \,cm$ છે.

$O$ કેન્દ્રિત વર્તુળમાં ત્રિજ્યા $\overline{ O A }$ અને $\overline{ OB }$ પરસ્પર લંબ છે. તેથી બનતા લઘુવૃત્તાંશની પરિમિતિ $75$ સેમી હોય, તો તેને . અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$)

$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)